Share|
તારા પ્રેમમાં છું થઇ ગયો પાગલ,
એટલું પણ ખબર નથી કે આ પ્રેમ છે કે આકર્ષણ્…
તારી જોડે પ્રેમ છે કહેતાં મગજ ધોકા મારે,
પ્રેમ નથી એવું માની લેતાં દિલ ધક્કે ધબકારે…
પ્રેમ છે કે આકર્ષણ શોધવામાં દિવસો બહું વિતાવ્યાં,
પછી દિલ એ મગજ ને વશ કર્યું એવા દિવસો પણ આવ્યાં…
પપ્પા-મમ્મી પ્રેમ વિરોધી,પણ મિત્રો પાનો ચઢાવે,
પ્રેમ-આકર્ષણનો કોયડો ત્યારે દિલ ને મગજ દુખાવે…
લાગણીઓને પૂછ્યું તો એ પ્રેમ ની સાક્ષી પૂરાવે,
વિચારોને છેડતાં એ આકર્ષણ છે એમ મનાવે…
દિલ ને મગજની દોસ્તી કરાવી નિર્ણય એક
લેવડાવ્યો તને જ પૂછી લઉં એવું કહીને ઝગડો એમનો ટાળ્યો…
આજે પૂછું-કાલે પૂછું કરતાં મોકા બહુ ગુમાવ્યાં,
મારી બેદરકારીએ બીજા ઘણાં જણ ફાવ્યાં…
તું પણ પાછી કોઇ દિ રુઠે કોઇ દિ ખુબ હસાવે,
રોજ મારો કોયડો તું હજી વધું જટિલ બનાવે…
મને મુંઝવતો કોયડો હંમેશ બીજા સૌને
પણ નડતો, ઉકેલ એનો કોઇ દિ તોય કોઇને ના કળતો…